
રાણાવાવ ખાતે સંત શિરોમણી શ્રી જલારામબાપા ની પુણ્યતિથિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ
પોરબંદર રાણાવાવ માં સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં નાત જમણ,મહાઆરતી,સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાણાવાવ