
ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી બાબતે વનકર્મી પર હુમલો:૫ શખ્શો સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ:એક ઝડપાયો
રાણાવાવ નજીક આવેલ ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી કરી રહેલા શખ્શોને અટકાવવા ગયેલા વન કર્મી સાથે ઝપાઝપી બાદ આરોપીની વાડીએ તપાસમાં ગયેલા વનકર્મીઓની ફરજમાં રૂકાવટ કરવામાં