આજે પોરબંદરના યુવરાજ પદ્મશ્રી ઉદયભાણસિંહજી સાહેબની જન્મ જયંતી:જાણો તેમના વિશે પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં
પોરબંદર આ રાજય આપણુ છે.એ ભાવને બદલે આ રાજય હનુમાનજીનુ છે.આપણે હનુમાનજીના છીએ.અને આપણે આ રાજય ના છીએ એ સાચો અને સર્વોતમ ભાવ કેળવતા રહેશો.”