video:પોરબંદર સિવિલ હોસ્પિટલ કેદી વોર્ડ ના વાઈરલ વિડીયો મુદ્દે તપાસ શરુ:કેદી વોર્ડ નો દરવાજો બંધ કરી પોલીસ બંદોબસ્ત વધારાયો
પોરબંદર પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આવેલ કેદીવોર્ડમાં કેદીઓ ને અપાતી સુવિધા અંગે નો વિડિઓ વાયરલ થતા સીટી ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.કેદી વોર્ડ પાછળની