video:હરરાજીમાં ખરીદેલી જમીન અન્વયે સરકારી અધિકારીઓ કબ્જો ગેરકાયદેસર લઇ શકે નહીં:પો૨બંદર ડીસ્ટ્રીકટ કોર્ટનો મહત્વનો ચુકાદો
પોરબંદર રાણા વાડોત્રા ગામે 50 વર્ષ પહેલા ગ્રામ પંચાયત પાસે થી ખરીદેલી જમીન મામલે પોરબંદર કોર્ટ દ્વારા જમીન માલિકો ને સનદ આપવા ચુકાદો આપ્યો છે.