video:પોરબંદર ના ભાટિયા બજાર માં સસ્તા અનાજ ની દુકાનમાં અનાજ ઓછુ અપાતું હોવાનું જણાવી સ્થાનિકો દ્વારા હોબાળો
પોરબંદર પોરબંદરના ભાટીયા બજાર વિસ્તારમાં કેશવ સ્કૂલની સામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદો ઉઠી હતી.જેના કારણે અહીં સ્થાનિકો એ હોબાળો મચાવી ઉચ્ચકક્ષાએ