
પોરબંદર ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાકટ્ય મહોત્સવ નિમિતે યોજાયેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં હજારો વૈષ્ણવો જોડાયા
પોરબંદર પોરબંદર ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ અનુસંધાને શ્રીમદ ભાગવત કથા યોજાઈ છે.જેનો લાભ હજારો વૈષ્ણવો લઇ રહ્યા છે. પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ અનુસંધાને