
પોરબંદરમાં સ્નૂકર અને બીલીયર્ડસની ચેમ્પીયનશીપ યોજાતા પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા,જામનગર અને જૂનાગઢ જિલ્લાના સ્પર્ધકો પણ જોડાયા
પોરબંદરમાં સ્નૂકર અને બીલીયર્ડસની ચાર જિલ્લાની હરિફાઈ યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ બિલીયર્ડ એસોસીએશન અને એપેકસ સ્પોર્ટ દ્વારા