
video:મૌલાના ઐયુબ સાજણ ઓડેદરા ની હત્યાના કાવતરા માટે બે વખત પોરબંદર આવ્યા નો ધડાકો:એટીએસની ટીમ દ્વારા પોરબંદર ખાતે તપાસ હાથ ધરાઈ
પોરબંદર ધંધુકા ના કિશન ભરવાડ ની હત્યા પહેલા મૌલાના ઐયુબે પોરબંદર ના સાજણ ઓડેદરા ની હત્યા નું કાવતરું પણ ઘડ્યું હોવાનું એટીએસ ની તપાસ માં