
નોનવેજ રસોઈ નહી બનાવ તો પુલ પર થી ફેંકી દઈશ તેવી ધમકી આપતા પતી ને રૂ ૫ હજાર ભરણપોષણ ચુકવવા પોરબંદર ફેમીલી કોર્ટે હુકમ કર્યો
પોરબંદર ની પરિણીતા ને રાજકોટ ના રિક્ષાચાલક પતીને દર મહીને ૫ હજાર ભરણપોષણ ચુકવવા ફેમીલી કોર્ટે હુકમ કર્યો છે. પોરબંદર ખાતે છાંયા વિસ્તારમાં રહેતી અને