Tuesday, August 19, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

પોરબંદર માં સ્કુટર ચોર ને પોલીસે ૨૪ કલાક માં ઝડપી લીધો

પોરબંદર માં બે દીવસ પહેલા ગરબી જોવા ગયેલા યુવાનના ઘરેથી સ્કૂટરની ચોરી થઇ હતી જે બનાવ નો ભેદ ઉકેલી પોલીસે ચોરાયેલા સ્કુટર સાથે એક સખ્શ

આગળ વાંચો...

દોલતગઢ ની પરિણીતાને છૂટાછેડાના કેસમાં સાક્ષી તરીકે રહેલા સરપંચે ધમકી આપી લાકડી વડે કર્યો હુમલો

રાણાવાવ ના દોલતગઢ ગામે રહેતી પરિણીતાને છૂટાછેડાના કાગળમાં સાક્ષી તરીકે સહી કરનાર સરપંચે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ નજીક આવેલ દોલતગઢ ગામે

આગળ વાંચો...

પોરબંદર માં સ્કુટર સરખી રીતે ચલાવવાનું કહેતા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો

પોરબંદર માં સ્કુટર સરખી રીતે ચલાવવાનું કહેતા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઉપર બે શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ

આગળ વાંચો...

કુતિયાણા તા.પં.ના આઉટ સોર્સિંગ કર્મચારી એ એસ.ટી નો બોગસ પાસ બનાવી ૪૧ દિવસ કર્યું અપડાઉન:ચેકિંગ દરમ્યાન ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ

કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ના આઉટ સોર્સિંગ કર્મચારી એ એસ.ટી.ના બે બોગસ પાસ બનાવીને ૪૧ દિવસ સુધી પોરબંદર થી કુતિયાણા સુધી અપડાઉન કરી સરકાર ને

આગળ વાંચો...

રાણાવાવમાં ભત્રીજાએ પથ્થર વડે કરી વૃદ્ધ ફઈની હત્યા:નગ્ન હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

રાણાવાવ ગામે ભીખ માંગીને રખડતું ભટકતું જીવન ગુજારતી વૃધ્ધાની તેના સગા ભત્રીજાએ પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી છે. આ વૃધ્ધાનો મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો હોવાથી

આગળ વાંચો...

પોરબંદર ના સુભાષનગર રોડ પર પુરઝડપે ટ્રક હડફેટે સાયકલ સવાર વૃદ્ધ પુજારીનું મોત

પોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તે પુરઝડપે આવતા ટ્રકે સાયકલ સવાર વૃદ્ધ પુજારી ને હડફેટે લેતા તેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોલીસે ટ્રક ચાલક સામે

આગળ વાંચો...

કાંસાબડ ગામે પત્ની સાથે પ્રેમ સબંધ ની શંકા રાખી યુવાન અને તેની બહેન પર હુમલો:આરોપી ના પિતા એ આપઘાત કરતા અરેરાટી

કાંસાબડ ગામે પત્ની સાથે પ્રેમ સબંધ હોવાની શંકા રાખી ગામના જ એક શખ્શે યુવાન અને તેની બહેન પર હુમલો કરતા સારવાર માટે પોરબંદર ની સરકારી

આગળ વાંચો...

ખાગેશ્રી ના વાંધારા નેસમાં વન વિભાગ ના રોજમદારો ઉપર છ શખ્સો દ્વારા ઘાતક હુમલો:ફોરેસ્ટ ગાર્ડની ફરજમાં પણ રૂકાવટ

કુતિયાણાના ખાગેશ્રી ગામ પાસે આવેલ વાંધારાનેસના ફોરેસ્ટ વિભાગના પ્લાન્ટેશન માં ભેંસો ઘુસી જતા તેને ડબ્બે પુરવાની કાર્યવાહી કરતી વખતે છ શખ્સોએ ત્યાં આવીને રોજમદારો પર

આગળ વાંચો...

પોરબંદર માં સાસુ એ જમાઈ ને આપેલ કાર લઇ જમાઈ ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ

પોરબંદરમાં સાસુ સાથે તેના જમાઇએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને તેને ચલાવવા આપેલી કારના બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની અને ત્યારબાદ જમાઇ ગુમ થઇ ગયા હોવાની પોલીસ

આગળ વાંચો...

ફટાણા ગામે વૃધ્ધને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપી વારંવાર પૈસા પડાવવામાં આવતા પોલીસ ફરિયાદ

પોરબંદરના ફટાણા ગામે અનાજ કરીયાણાના વૃધ્ધ વેપારીને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપી વારંવાર પૈસા પડાવાયા હોવાની તે જ ગામના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

આગળ વાંચો...

પોરબંદરમાં વોટસએપ ગ્રુપ બનાવી ખાણખનીજ અધિકારીઓની રેકી કરી ફરજ માં રુકાવટ:નવતર પ્રયોગ અંગે ૮ સામે પોલીસ ફરિયાદ

પોરબંદર માં વોટ્સેપ ગ્રુપ બનાવી ખાણખનીજ વિભાગ ની દરેક હરકત પર નજર રાખી ગ્રુપ માં શેર કરવા મામલે ફરજ માં રુકાવટ સહિતની કલમ વડે આઠ

આગળ વાંચો...

પોરબંદરના વધુ એક પરિવારના આધારસ્થંભ નો રઝળતા પશુઓ એ ભોગ લીધો

પોરબંદર દ્વારકા હાઇવે પર બુલેટ બાઈક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનનું મોત નીપજ્યું છે. જયારે તેના મિત્ર ને નીપજતા ભારે અરેરાટી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે