Saturday, August 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

રાણાવાવ પોલીસે બે કારમાંથી ૧ લાખ ના દેશી દારૂ સાથે બે શખ્સો ને ઝડપી લીધા:બે ના નામ ખુલ્યા

રાણાવાવ પોલીસે બે કારમાંથી ૧ લાખ ની કીમત નો ૫૭૦ લીટર દેશી દારૂ સહિત ૨ લાખ ૬૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો ની ધરપકડ

આગળ વાંચો...

કિન્દરખેડા નજીક પતિની રીક્ષા પલ્ટી ખાઈ જતા પત્નીનું મોત

પોરબંદરનો રીક્ષાચાલક પત્ની અને પુત્રને લઈને મોઢવાડા ગામે મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે કીંદરખેડા નજીક રેતીનો ઢગલો તારવવા જતા રીક્ષા પલ્ટી ખાઇ જતા રીક્ષાચાલકના

આગળ વાંચો...

પોરબંદર માં ચેક રીટર્ન કેસ માં બિલ્ડર ને બે વર્ષ ની સજા અને ચેક થી બમણી રકમ ચુકવવા હુકમ

પોરબંદરના જાણીતા બીલ્ડર ભીમાભાઈ હોથીભાઈ ભુતીયાને કોર્ટે બે વર્ષની સજા કરવા હુકમ કર્યો છે. પોરબંદર ના જાણીતા બીલ્ડર ભીમાભાઈ હોથીભાઈ ભુતીયા દ્વારા પોરબંદરના રહીશ અરભમભાઈ

આગળ વાંચો...

પોરબંદરમાં ફિશમિલ કંપની પાસેથી પાંચ લાખની વસૂલાઈ ખંડણી:વધુ એક કરોડ ની માંગ:નિવૃત પોલીસકર્મી અને તેના પુત્રો સામે ફરિયાદ

પોરબંદર માં બંધ પડેલી ફિશ મિલ ખરીદનાર કંપનીના મેનેજરને નિવૃત્ત પોલીસ કર્મી અને તેના બે પુત્રો સહિત ચાર શખ્સો એ 5 લાખની ખંડણી પડાવી વધુ

આગળ વાંચો...

પોરબંદર પોલીસ વિભાગ ના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ને એસપી એ ડીસમીસ કરતા ચકચાર

પોરબંદર જિલ્લા પોલીસવડાએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ને ડીસમીસ કરાતા પોલીસબેડા માં ચકચાર મચી છે. પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં

આગળ વાંચો...

વિસાવાડાના મૂળ દ્વારકા મંદિરમાં સેવા-પૂજાના હકક સબંધે માતાનો દાવો નામંજૂર

વિસાવાડા ગામે મૂળ દ્વારકા મંદિરમાં સેવા-પૂજાના હકક સબંધે માતાએ કરેલ દાવો નામંજૂર થયો છે અને કોર્ટે પુત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે. પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે

આગળ વાંચો...

કુતિયાણા નજીક હાઈવે પર કાર હડફેટે આખલો આવતા અકસ્માત માં પોરબંદર ના વેપારી નું મોત

કુતિયાણા નજીક કાર હડફેટે આખલો આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર માં રહેલ પોરબંદર ના વેપારી નું મોત થયું છે પોલીસે કાર ચાલક સામે ગુન્હો

આગળ વાંચો...

પોરબંદર માં હિરલબા અને તેના સાગરીતો ના કરોડો ના સાયબર ક્રાઈમ ના કેસ માં મુંબઈ ના શખ્સની આગોતરા જામીન અરજી રદ

પોરબંદર માં હિરલબા જાડેજા અને તેના સાગરીતો ને સંડોવતા કરોડો રૂપિયાના સાઈબર ફ઼ાઈમના ગુન્હામાં મુંબઈ ખાતે રહેતા આરોપીના આગોતરા જામીન માટેની અરજી એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ

આગળ વાંચો...

મોરબીના માળીયા મીયાણામાં ૯૨ લાખના દારૂના પ્રકરણમાં વોન્ટેડ રાણપર નો શખ્સ કોલીખડા પાસે થી પકડાયો

મોરબીના માળીયા મીયાણા પોલીસસ્ટેશનની હદમાં પશુ આહારના કટ્ટાની આડમાં વિદેશી દારૂની ૭૨૧૩ બોટલ સહિત ૯૨ લાખ ૬૯ હજાર ૧૦૦નો મુદામાલ પકડાયો હતો જેમાં રાણપર ગામના

આગળ વાંચો...

બળેજ ના શખ્સે સુરત ના વ્યવસાયી ને નવતર રીતે ૧૨ લાખ નો ચૂનો ચોપડ્યો

બળેજ ગામના શખ્શે સુરત ના ધંધાર્થી સાથે ૧૨ લાખ ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સૂરતના મોટા વરાછા ખાતે રહેતા અને ગ્રાહકોને બેન્કમાંથી

આગળ વાંચો...

કુતિયાણા નજીક કાર માંથી ૫૧ પેટી દારૂ ઝડપાયો:ચાલક અંધારા નો લાભ લઇ નાસી ગયો

કુતિયાણા નજીક કાર માંથી પોલીસે દારૂની ૬૧૨ બોટલ કબ્જે કરી છે જો કે કાર ચાલક નાસી જતા પોલીસે ૧૧ લાખ નો મુદામાલ કબ્જે કરી તેની

આગળ વાંચો...

પોરબંદરના યુવાનને યુરોપ જવાની લાલચ આપી બાર લાખની થઈ છેતરપીંડી:આદિત્યાણા રહેતા માતા પુત્ર અને ખાપટના શખ્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

પોરબંદરના યુવાનને યુરોપ જવાની લાલચ આપીને આદિત્યાણા રહેતા માતા-પુત્ર તથા ખાપટ રહેતા શખ્સે રૂા.૧૨ લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના બોખીરાથી કુછડી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે