
રાણા કંડોરણા ગામે ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કરનાર પિતા-પુત્ર ને ૨ વર્ષની સખત કેદ અને રૂ. ૩૦,૦૦૦નો દંડ
રાણા-કંડોરણા ગામે ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કરવાના કેસમાં રાણાવાવ કોર્ટે આરોપી પિતા પુત્ર ને બે વર્ષની












