
પોરબંદરના સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં આગામી ૨૨ નવેમ્બરે ભવ્ય ‘તુલસી વિવાહ મહોત્સવ’નું આયોજન:હરિભક્તો માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરાઈ
પોરબંદરના સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં આગામી ૨૨ નવેમ્બરે ભવ્ય ‘તુલસી વિવાહ મહોત્સવ’નું આયોજન પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી યોજાનાર મહોત્સવમાં જીટીપીએલ પરિવારના મોભી રાજભા જેઠવાની આગેવાનીમાં












