
પોરબંદર માં જલારામ જયંતિ નિમિતે જલારામ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ:નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાંત અને આંખના નિષ્ણાંત તબીબ આપશે સેવા
પોરબંદરમાં ભાજપ કાર્યાલય નજીક ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ શ્રી જલારામ હોસ્પિટલ ખાતે જલારામ જયંતી નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના જાણીતા તબીબ















