
પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે દીપાવલી પર્વ ની ઉજવણી નો પ્રારંભ કરાયો
પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે દીપાવલી પર્વ ની ઉજવણી નો પ્રારંભ કરાયો છે. પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ધનતેરસના દિવસે