
પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર ૧૨ મહિલાઓ અને વજન વધારવામાં સફળતા મેળવનાર ૩ મહિલાનું સન્માન કરાયુ
આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક જીવનશૈલી, ફાસ્ટ ફૂડ કલ્ચર, તણાવ, અનિયમિતતા તથા અપૂરતી ઊંઘ જેવા પરિબળોના કારણે માનવ જીવન