
પોરબંદરમાં ઉત્તમ કામગીરી કરનાર 16 પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ક્રાઈમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું
પોરબંદર જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ થી માંડીને કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પોરબંદર જીલ્લા પોલીસની