
પોરબંદરમાં સાડા પાંચ લાખ ની ઉચાપતનો આરોપ મૂકવામાં આવતા યુવાને કર્યો આપઘાત:૪ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ:જાણો સમગ્ર મામલો
પોરબંદરમાં સાડા પાંચ લાખ ની ઉચાપતનો યુવાન ઉપર આરોપ મૂકતા તેણે એક માસ પૂર્વે ટ્રેનમાંથી પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના પિતાએ