
વિસાવાડા ગામે જેટકોના સબસ્ટેશનની અંદર ઘુસેલા ટોળાએ કરી ફરજમાં રૂકાવટ:બે માસ પૂર્વે બનેલ બનાવ માં હવે ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક
પોરબંદર ના વિસાવાડા ગામે પોણા બે મહિના પહેલા જેટકોના સબસ્ટેશનની અંદર ઘુસેલા ટોળાએ અધિકારીઓ અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હોવાની હવે પોલીસ ફરિયાદ નોંધાતા અનેક