
પોરબંદર માં રમઝટ નવરાત્રીનો નારી શક્તિઓ ના હાથે દીપ પ્રાગટ્ય કરી થશે પ્રારંભ:જાણો કોણ કરાવશે ગરબી નો પ્રારંભ
પોરબંદરમાં ” રમઝટ ‘ નવરાત્રીનો નારી શક્તિઓ ના હાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવશે. સામાન્ય રીતે મોટા આયોજનોના ઉદઘાટન પ્રસંગોમાં રાજકીય આગેવાનો તથા સંતો