
પોરબંદર માં યોજાયેલ લોક અદાલત માં 5 કરોડની રકમના વિવાદનો સમાધાનથી આવ્યો અંત:એક જ દિવસમાં 5696 કેસનો નિકાલ
પોરબંદરમાં લોક અદાલતનું આયોજન થતાં એક જ દિવસમાં ના 5696 કેસનો નિકાલ થયો હતો. પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ગુજરાત















