
પોરબંદર જિલ્લાના ખેડુતો માટે મગફળી અને કપાસ ના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે અગત્યનુ સુચન
મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે લેવાના પગલાં પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જે પ્રમાણે