
પોરબંદર જીલ્લા માં સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓ નું સન્માન કરાયું
પોરબંદરપોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં જિલ્લા પોલીસવડાએ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા. પોલીસ અધિક્ષકની કચેરી