
પોરબંદર જન્માષ્ટમી લોકમેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ:પ્રતિબંધિત માર્ગ, વનવે અને પાર્કિંગ વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પડયું
પોરબંદર જન્માષ્ટમી લોકમેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ માર્ગ વ્યવસ્થા કરાઈ છે જે અંગે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ