
આવતી કાલે વિશ્વ સિંહ દિવસ:પોરબંદર નું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’: એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ:વાંચો આ ખાસ અહેવાલ
પોરબંદર નું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ એ એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ છે અને આવતીકાલે ૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી થશે