
પોરબંદરમાં શિક્ષકોની માંગ નહી સંતોષાય તો ૧૫ ઓગસ્ટે મુખ્યમંત્રી ના વિરોધ ની ચીમકી
પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી શિક્ષકોને સોંપવામાં આવેલ વર્ષાઋતુ કંટ્રોલરૂમની કામગીરી રદ કરવા માંગ કરી છે. પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ