
પોરબંદર માં ગંભીર ગુન્હાના આરોપીઓ સામે સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓનું અભિવાદન
પોરબંદર જિલ્લામાં ગંભીર ગુન્હામાં મહત્વની કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું જિલ્લા પોલીસવડાના હસ્તે સન્માન કરાયું હતુ. ઉપરાંત તહેવાર અનુસંધાને થનારા સંભવિત ક્રાઇમ ઉપર બ્રેક લાવવા બનાવાયેલ