
પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતા ૭૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને વિનામૂલ્યે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવવાની સેવા
પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા