
પોરબંદરમાં ખાદ્યપદાર્થોથી ફેલાતો રોગચાળો અટકાવવા મનપા ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ અને દંડ ની કાર્યવાહી
પોરબંદરમાં ચોમાસા દરમ્યાન વાસી ખાદ્ય પદાર્થોને લીધે ફેલાતો રોગચાળો અટકાવવા માટે મનપાના તંત્રએ ચેકીંગ હાથ ધરીને સાત ધંધાર્થીઓને ૩૫૦૦નો દંડ ફટકાર્યો છે.જો કે મહાનગરપાલિકા એ