
રાણાવાવ નો ખંડણીખોર આરટી આઈ એકટીવીસ્ટ પાસા તળે સુરત જેલ માં ધકેલાયો:પોલીસ ની કાર્યવાહી ના પગલે આરટીઆઈના નામે તોડ કરતા તત્વોમાં ફફડાટ
રાણાવાવ ના ખંડણીખોર આરટી આઈ એકટીવીસ્ટ ને પોલીસે પાસા તળે સુરત જેલ માં ધકેલી દીધો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાંથી આવારા અસામાજીક