
પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા અનુસંધાને ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ કરાયો:આંબાના પાક રક્ષણ માટે પણ થયા સૂચનો
પોરબંદર જિલ્લામાં વરસાદની શકયતા અનુસંધાને ખેડૂતો તકેદારી રાખે તેમજ આંબાના પાકના રક્ષણ માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને અગત્યની સૂચના આપવામાં