
પોરબંદર માં અખાત્રીજે ગત વર્ષ કરતા સોનાની ખરીદી માં ૭૫ ટકા થી વધુ નો ઘટાડો:ખેડૂતો અને સાગરખેડુઓ પણ સોની બજાર થી રહ્યા દુર
પોરબંદર માં અખાત્રીજે સોનાની ખરીદી માં ગત વર્ષ ની સરખામણી એ ૭૫ ટકા થી વધુ નો ઘટાડો નોંધાયો છે. અક્ષય તૃતીયા દિવસ એટલે નવી શરૂઆત