
પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, ધાર્મિક ગીતો પર હરીફાઈ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
પોરબંદરમાં શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળના વર્ષ ૨૦૨૫-૨૬ નો પ્રારંભ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાથી