
પોરબંદરની અસ્માવતી રિવરફ્રંટ અને કર્લી બ્રિજ પાસે જળકુંભીનું ઘાતક આક્રમણ:પર્યાવરણ, સૌંદર્ય અને આરોગ્ય માટે ચિંતા
પોરબંદરની અસ્માવતી રિવરફ્રંટ અને કર્લી બ્રિજ પાસે જળકુંભીનું ઘાતક આક્રમણ થયું છે જેના અનેક નુકશાન છે આથી તેનું નિયંત્રણ કરવા પગલા લેવા તજજ્ઞો દ્વારા માંગ