
પોરબંદરની મેડિકલ કોલેજમાં ડી.એન.બી.ની સીટોને મંજૂરી:જનરલ સર્જરી વિભાગને એક સીટ અને ઈ.એન.ટી. વિભાગને બે સીટની અપાઈ મંજૂરી
પોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં ડી.એન.બી.ની સીટોને મંજૂરી છે. પોરબંદર ની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે જુન, જુલાઈ-૨૦૨૪માં અલગ-અલગ વિભાગમાં ડી.એન.બી.ની સીટ ચાલુ કરવા માટે