
રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ સામે ખંડણી ની વધુ એક પોલીસ ફરિયાદ
રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટે બાંધકામ ગેરકાયદે થતું હોવાનું જણાવીને નગરપાલિકામાં અરજી કર્યા બાદ કન્સ્ટ્રકશનના ધંધાર્થી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.