
પોરબંદરમાં ચક્ષુદાન અંગે આવી જાગૃતિ:માત્ર ૧૪ મહિનામાં લેવાયા ૧૦૦ ચક્ષુદાન:૫ દેહદાન અને ૧ સ્કીનદાન પણ ‘સર્જન’ પરિવારને મળ્યુ
પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે