
મુંબઈ એરપોર્ટ પરથી પોરબંદરના ૫ શખ્સો ૫૬.૨૬ કરોડ રૂપિયાના ગાંજા સાથે ઝડપાતા ચકચાર:જાણો સમગ્ર મામલો
મુંબઈ કસ્ટમ અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી. જેમાં આશરે ₹56.26 કરોડની કિંમતનો 56.26 કિલો હાઇડ્રોપોનિક ગાંજો (ગાંજા) જપ્ત