
પોરબંદરમાં અકસ્માતે યુવાનનું મોત નિપજાવ્યા બાદ બનાવટી વીમા પોલિસી બનાવનાર મુંબઈ નો કાર ચાલક ઝડપાયો
પોરબંદરના કોલીખડા પાસે ૩ વર્ષ પૂર્વે મુંબઈના કાર ચાલકે યુવાનને હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાલકે બનાવટી વીમા પોલિસી