
કુતિયાણા માં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં ૩.૯૦ લાખ નો દંડ:જાણો સમગ્ર મામલો
કુતિયાણા માં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં રિટેલર,માર્કેટિંગ અને ઉત્પાદકતા પેઢી સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી ૩.૯૦ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.