
પોરબંદર મહાનગરપાલિકા ના મેન્ટર તરીકે ની જવાબદારી જામનગર મનપા ને સોપાઈ:20 કરોડની ગ્રાન્ટ અપાશે
રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇરાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની