સુદામાપુરી ના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદી ની સેવા નો પ્રારંભ
હાલમાં ડિસેમ્બર મહિનો અંતિમ તબકકામાં પહોંચ્યો છે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન પોરબંદર ખાતે જુદી-જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને ગત વર્ષની