જેતપુરના કેમિકલયુકત પાણી પ્રશ્ને પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં પણ જાગૃતિ:ખેડૂતો દ્વારા ગામે ગામ થી વાંધા અરજીઓ કરવામાં આવી
પોરબંદર નજીક ના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુકત પાણી વહાવવાના પ્રોજેકટને રદ કરવા માટે ગામે ગામ થી ખેડૂતો દ્વારા જેતપુર એફલુઅન્ટ પ્રોજેકટના અધિકારીને વાંધા અરજીઓ