
પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત ૨૨,૯૫૮ વિધવાઓને દર મહિને અપાય છે ૧૨૫૦ રૂપિયા સહાય:ડિસેમ્બર માસમાં ૨.૯૩ કરોડથી વધુની સહાયનું ચૂકવણું
પોરબંદર જિલ્લામાં દર મહિનાના એડવાન્સમાં જ ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૧૨૫૦ રૂપિયાની સહાય આપવામાં છે. જિલ્લામાં