પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત ૧૫ બહેનોને લાભ આપાયો:જાણો કોને અને કઈ રીતે મળી શકે આ યોજનાનો લાભ
પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો ૧૫ બહેનોને લાભ આપવામાં આવ્યો છે. ગંગા સ્વરૂપામાં પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત રૂપિયા ૫૦,૦૦૦ની સહાય સરકાર