
પોરબંદર જીલ્લા માં ૩ ગેરકાયદે ખાણો માંથી ૧ કરોડ નો મુદામાલ સીઝ:ગેરકાયદે ખનીજ ભરેલા ૨ ટ્રક અને ૧ ટ્રેક્ટર પણ સીઝ કરાયા
પોરબંદર ખાણખનીજ વિભાગે બળેજ અને ઓડદર ગામે ગેરકાયદે ખાણો માં દરોડા પાડી ૧ કરોડ નો મુદામાલ સીઝ કર્યો છે. પોરબંદર ના કલેક્ટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ