
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ત્યાની જેલ માં ભારતના ૧૮૧ માછીમારો ૨ વર્ષ થી જેલમુક્તિ ની રાહ માં:જેલમાં બંધ ખલાસી એ પત્ર લખી વ્યથા ઠાલવી
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ૨૧ મહિના પહેલા મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં ભારતના ૧૮૧ માછીમારો ને મુક્ત કરવામાં આવતા ન હોવાનું પાકિસ્તાન જેલ માં બંધ