પોરબંદર જિલ્લામાં કલા મહાકુંભ અંતર્ગત વકતૃત્વ, નિબંધ,ચિત્રકલા,નૃત્ય, એકપાત્રીય અભિનય,રાસ-ગરબા સહિતની સ્પર્ધા યોજાશે
:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અંતર્ગતના કમિશ્નર, યુવક, તેવા અને સ સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં