પોરબંદરમાં ૧૪મી ડિસેમ્બરે નેશનલ લોકઅદાલત યોજાશે:જાણો ક્યા ક્યા પ્રકાર ના કેસ આ અદાલત માં મૂકી શકાશે
પોરબંદર જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા તા.૧૪-૧૨-૨૦૨૪ ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત